SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૦૫ છના ઉદયે ૨૪ ભાંગા x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવંદ ૨૪x ૬ = ૧૪૪ ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭ x ૧ = ૭X ૩ = ૨૧ પદદ ૨૪ x ૭ = ૧૬૮X ૩ = ૧૦૪ ૮ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૮x ૧ = ૮ પદવંદ ૨૪ x ૮ = ૧૯૨ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર પદવૃંદ ૧૨૦ + ૪૩૨ + ૫૦૪+ ૧૯૨ = ૧૨૪૮ પ્ર.પપ૩ ત્રણ જ્ઞાનને વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ત્રણ જ્ઞાનના વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ના ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૪૪, પદવૃંદ ૧૦૫૬ બંધોદયભાંગા ૩૮૪/૯૬, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદછંદ ૨૪ x ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૫ x 1 = ૫X૩ = ૧૫ પદવંદ ૨૪ x ૫ = ૧૨૦ x ૩ = ૩૬૦ છના ઉદયે ૨૪ x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ x ૭ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy