________________
૨૦૪
કર્મગ્રંથ-૬
અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પ્ર.૫૫૦ ત્રણ જ્ઞાનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉઃ ત્રણ જ્ઞાનને વિષે ૮ બંધસ્થાન ૧૧ ભાંગા
ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૫૯૯, ઉદયપદ ૧૫૬
પદવૃંદ ૩૭૭૯ બંધોદય ભાંગા ૧૧૭૫ થાય. પ્ર.૫૫૧ ત્રણ જ્ઞાનને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
ત્રણ જ્ઞાનને વિષે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮-૯ના ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદદ ૧૪૪૦. બંધોદય ભાંગા ૩૮૪, ૨ બંધ x ઉદય ૧૯૨ = ૩૮૪. છના ઉદયે ભાંગ ૨૪, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ સાતના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૭X ૧ = ૭X ૩ = ૨૧ પદદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪ આઠના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૮૧ = ૮X ૩ = ૨૪ પદછંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૯X ૧ = ૯ પદછંદ ૯X ૨૪ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦. પ્ર.પપર ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?કયા?
ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધે ર ભાંગા ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ X ૧ = ૫ પદવૃંદ ૨૪x ૫ = ૧૨૦
ઉ :
બાગ બાગે