SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૦૧ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭. પદવૃંદ ૭ X ૬ = ૪૨ આઠના ઉદયે ૬ X ૨ = ૧૨ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮૪ ૨ = ૧૬ પદછંદ ૬ X ૮ = ૪૮ x ૨ = ૯૬. નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯ x ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ પદવૃંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૪૫ લોભ કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ : લોભ કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૦, પદકુંદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ 6 x ૬ = ૩૬ સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧ પદવૃંદ 6 x ૭ = ૪૨ x ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૮ ૩ = ૨૪ પદદ ૬ X ૮ = ૪૮ X ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯ x ૧ = ૯. પદવૃંદ ૯x ૬ = ૫૪ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૮ = ૬૦ પદછંદ ૩૬ + ૧૨૬ + ૧૪૪ + ૫૪ = ૩૬૦ પ્ર.૫૪૬ લોભ કષાયને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy