________________
૨૦૨
કર્મગ્રંથ-૬
ઉઃ
લોભ કષાયને વિષે તેરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૪૮ ઉદયપદ પર, પદવૃંદ ૩૧૨ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ૪૮ ઉદય = ૯૬ પાંચના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૫ x 1 = ૫ પદવૃંદ 6 x ૫ = ૩૦. છના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા. ઉદયપદ ૬X ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૬X ૬ = ૩૬ X ૩ = ૧૦૮ સાતના ઉદયે ૬૪ ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ X ૩ = ૨૧ પદવૃંદ 6 x ૭ = ૪૨ x ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૮X ૬ = ૪૮ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર
પદછંદ ૩૦ + ૧૦૮ + ૧૨૬ +૪૮ = ૩૧૨ પ્ર.પ૪૭ લોભ કષાયને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉઃ લોભ કષાયને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ર ભાંગા
સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૪૪, પદવૃંદ ૨૬૪ ચારના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદદ ૬X૪ = ૨૪ પાંચના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૫ x 1 = ૫ x ૩ = ૧૫ પદવૃંદ ૬ x ૫ = ૩૦ X ૩ = ૯૦ છના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮