________________
૨૦૦
કર્મગ્રંથ-૬
ઉઃ
પદવૃંદ ૮૪ ૬ = ૪૮૪ ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ x ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯X ૩ = ૨૭. પદદ ૬ X ૯ = ૫૪ X ૩ = ૧૬૨ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદદ ૧૦X ૬ = ૬૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
પદદ ૪૨ + ૧૪૪+ ૧૬૨ + ૬૦ = ૪૦૮ પ્ર.૫૪૩ લોભ કષાયને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? લોભ કષાયને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮- ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદવૃંદ ૧૯૨ બધોદયભાગા ૯૬, બંધ ૪x ઉદય ૨૪ = ૯૬ સાતના ઉદયે દ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ ૫દદ ૬X ૭ = ૪૨ આઠના ઉદયે ૬X ૨ = ૧૨ ભાગા ઉદયપદ ૮X ૧ = ૮ X ૨ = ૧૬ પદદ ૬ X ૮ = ૪૮X ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૨ + ૦ = ૩૨
પદદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૪૪ લોભ કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ: લોભ કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદવૃંદ ૧૯૨ * બંધોદયભાંગા ૪૮, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮