________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૯૯
ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૨૪ + ૬૦ + ૩૬ = ૧૨૦ પ્ર.૫૪૦ માયા કષાયને વિષે નવમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? નવમા ગુણસ્થાનકે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાગ ૨ પદવૃંદ ૨ x ૨ = ૪ બંધોદય ભાંગા ૨ x ૧ = ૨ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૪x ૧ = ૪ બંધોદય ભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ૧ પ્રકૃતિનું, ત્રણના બંધે ૧ ભાંગો ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદય ભાગ ૧ બેના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ૧ પ્રકૃતિનું
ઉદયભાંગા ૨, પદવૃંદ ૨, બંધોદયભાંગા ૨ પ્ર.૨૪૧ લોભ કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: લોભ કષાયને વિષે ૧૦ બંધસ્થાનના ૨૧ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ર૪૮, ઉદયપદ ૨૮૮
પદવૃંદ ૧૭૩૯ બંધોદય ભાંગા ૬૩૨ થાય છે. પ્ર.૫૪૨ લોભ કષાયને વિષે બંધાદિ ભાંગા બાવીસના બંધે કેટલા કેટલા હોય?
કયા?
ઉ :
લોભ કષાય વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ -૧૦ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૮ પદવૃંદ ૪૦૮ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૨ x ૨૪ = ૪૮ બંધ ૬ x ઉદય ૨૪ = ૧૪૪ = ૧૯૨ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭x ૧ = ૭. પદછંદ ૭X ૬ = ૪૨ આઠના ઉદયે ૬ x ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪