________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૬ x ૬ = ૩૬ X ૩ = ૧૦૮ સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ ૪ ૧ = ૭ X ૩ = ૨૧ પદ્મવૃંદ ૬ x ૭ = ૪૨ X ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૮ ૪ ૧ = ૮ પદવૃંદ ૬ x ૮ = ૪૮
ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર
પદ્મવૃંદ ૩૦ + ૧૦૮ + ૧૨૬ + ૪૮ = ૩૧૨
પ્ર.૫૨૯ માન કષાયને વિષે ૬-૭ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય ? કયા ?
ઉ :
માન કષાયને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો
ઉદયસ્થાન ૪. ૪ ૫ ૬ ૭ ઉદયભાંગા ૪૮
-
ઉદયપદ ૪૪, પદવૃંદ ૨૬૪ બંધોદયભાંગા ૯૬
·
-
૪૮
બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬, બંધ ૧ ૪ ૪૮ ઉદય = ૪૮ ચારના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪
પદવૃંદ ૬ x ૪ = ૨૪
પાંચના ઉદયે ૬ X ૩ = ૧૮
ઉદયપદ ૫ X ૧ = ૫ x ૩ = ૧૫ પદવૃંદ ૬ x ૫ = ૩૦ x ૩ = ૯૦ છના ઉદયે ૬ X ૩ = ૧૮
ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮
પદવૃંદ = x ૬ = ૩૬ X ૩ = ૧૦૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭
૧૯૩
પદવૃંદ ૬ x ૭ = ૪૨
ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪
પદવૃંદ ૨૪ + ૯૦ + ૧૦૮ + ૪૨ = ૨૬૪