________________
૧૯૪
કર્મગ્રંથ-૬ પ્ર.૫૩૦ માન કષાયને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ: માન કષાયને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૨૦, પદવૃંદ ૧૨૦ બંધોદયભાંગા ર૪, બંધ ૧ x ૨૪ ઉદય = ૨૪ ચારના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદદ ૬X૪ = ૨૪ પાંચના ઉદયે ૬ X ૨ = ૧૨ ભાંગા, ઉદયપદ ૫ x 1 = ૫ X ૨ = ૧૦ પદદ ૬ x ૫ = ૩૦X ૨ = ૬૦ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૬X ૬ = ૩૬ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૨૪+ ૬૦ + ૩૬ = ૧૨૦ પ્ર.પ૩૧ માન કષાયને વિષે નવમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય?
ઉ: માન કષાયને વિષે પાંચના બંધે ૧ ભાંગો
ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાગ ૪ પદવૃંદ ૪x૨ = ૮ બંધોદય ભાંગા ૪૪૧ = ૪ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એકનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૪૪૧ = ૪ બંધોદય ભાંગા ૪x ૧ = ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ એકનું
ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદય ભાગ ૩ પ્ર.૫૩૨ માયા કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ માયા કષાયને વિષે નવબંધસ્થાનના ૨૦ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ર૪૬, ઉદયપદ ૨૮૮
પદવૃંદ ૧૭૩૭, બંધોદય ભાંગા ૬૩૦ થાય છે. પ્ર.૨૩૩ માયા કષાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?