SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કર્મગ્રંથ-૬ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ પદદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.પ૭ માન કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: માન કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૦, પદદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદદ ૬X ૬ = ૩૬ સાતના ઉદયે ૬૪ ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭X ૩ = ૨૧ પદવૃંદ ૬ X ૭ = ૪૨ X ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૪ ૩ = ૨૪ પદવૃંદ ૬X ૮ = ૪૮ X ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ પદદ ૩૯ + ૧૨૬ + ૧૪૪ + ૫૪ = ૩૬૦ પ્ર.પ૨૮ માન કષાયને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: માન કષાયને વિષે તેરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૪૮ ઉદયપદ પર, પદવૃંદ ૩૧૨ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ પાંચના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૫ X ૧ = ૫ પદવૃંદ 6 x ૫ = ૩૦ છના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy