________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદ્મવૃંદ ૪૨ + ૧૪૪ + ૧૬૨ + ૬૦ = ૪૦૮
પ્ર.૫૨૫ માન કષાય વિશે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કૈયા?
ઉ :
માન કષાય વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ ૮. ૯ ઉદયભાંગા ૨૪
-
ઉદયપદ ૩૨, પદવૃંદ ૧૯૨
બંધોદયભાંગા ૯૬, બંધ ૪ x ઉદય ૨૪ = ૯૬ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૬ x ૭ = ૪૨
આઠના ઉદયે ૬૪ ૨ = ૧૨ ભાંગા
-
ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદ્મવૃંદ ૬ x ૮ = ૪૮ X ૨
= ૯૬
નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદ્મવૃંદ ૬ X ૯
= ૫૪
ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨
પ્ર.૫૨૬ માન કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય ?
ઉ :
માન કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૩.૭ ८ ૯ ઉદયભાંગા ૨૪
-
૧૯૧
ઉદયપદ ૩૨, પદવૃંદ ૧૯૨
બંધોદયભાંગા ૪૮, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૬ x ૭ = ૪૨
આઠના ઉદયે ૬ X ૨ = ૧૨ ભાંગા
ઉદયપદ ૮ ૪ ૧ = ૮ X ૨ = ૧૬
પદ્મવૃંદ ૬ X ૮ = ૪૮ X ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદ્મવૃંદ ૬ X ૯ = ૫૪