SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૭૯ પદવૃંદ ૮ X ૮ = ૬૪ x ૩ = ૧૯૨ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮૮ ૯ = ૭ર ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ પદછંદ ૪૮ + ૧૬૮ + ૧૯૨ + ૭૨ = ૪૮૦ પ્ર.૫૦૧ સ્ત્રીવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કિયા? ઉઃ સ્ત્રીવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે તેરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાગા ૬૪ ઉદયપદ પર, પદવૃંદ ૪૧૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ પાંચના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૫ x ૧ = ૫ પદછંદ ૮૪ ૫ = ૪૦ છના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૮૮ ૬ = ૪૮ X ૩ = ૧૪૪ સાતના ઉદયે ૮X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧ પદછંદ ૮૮ ૭ = ૫૬ X ૩ = ૧૬૮ ૮ના ઉદયે ભાંગા ૮, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૮૮ ૮ = ૬૪ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર પદવૃંદ ૪૦ + ૧૪૪+ ૧૬૮ + ૬૪ = ૪૧૬ પ્ર.૫૦૨ સ્ત્રીવેદને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ : સ્ત્રીવેદને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭, ઉદયપદ ૪૪ ઉદયભાંગા ૬૪, પદવૃંદ ૩૫ર
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy