SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કર્મગ્રંથ-૬ બંધોદય ભાંગા ૧૨૮, ૬૪ બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ બંધ ૧ x ઉદય ૬૪ = ૬૪ ચારના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૪x 1 = ૪ પદવૃંદ ૮૪૪ = ૩૨ પાંચના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૫x૧ = ૫X૩ = ૧૫ પદવૃંદ ૮x ૫ = ૪૦ x ૩ = ૧૨૦ છના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૮X ૬ = ૪૮ X ૩ = ૧૪૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭. પદવૃંદ ૮૮ ૭ = ૫૬ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૩૨ + ૧૨૦ + ૧૪૪ + ૫૬ = ૩પર પ્ર.૫૦૩ સ્ત્રીવેદને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: સ્ત્રીવેદને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬, ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૨૦, પદવૃંદ ૧૬૦ બંધોદય ભાંગા ૩૨, બંધ ૧ x ઉદય ૩૨ = ૩૨ ચારના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૪ x ૧ = ૪ પદવૃંદ ૮ X૪ = ૩૨ પાંચના ઉદયે ૮ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૫x૧ = ૫ X ૨ = ૧૦ પદવૃંદ ૮ x ૫ = ૪૦ x ૨ = ૮૦ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૮ X ૬ = ૪૮ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy