SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મગ્રંથ-૬ ઉઃ પદવૃંદ ૫૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૯૯ સ્ત્રીવેદને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? સ્ત્રીવેદને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૬૪, બંધ ૨ x ઉદય ૩૨ = ૬૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૮૮ ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૮ ૨ = ૧૬ . પદવૃંદ ૮ X ૮ = ૬૪ X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદjદ ૮X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ ૫૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૫૦૦ સ્ત્રીવેદને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? સ્ત્રીવેદને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૦, પદવૃંદ ૪૮૦ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ x 1 = ૬ પદવૃંદ ૮X ૬ = ૪૮ સાતના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧ પદવૃંદ ૮૮ ૭ = ૫૬ X ૩ = ૧૬૮ આઠના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪ ઉ :
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy