________________
૧૭૭
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ૨૫૬, બંધ ૨ x ઉદય ૩૨ = ૬૪ બંધ ૬ X ઉદય ૩૨ = ૧૯૨ = ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭. પદવૃંદ ૭ X ૮ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮૪ ૩ = ૨૪ પદવૃંદ ૮X ૮ = ૬૪ X ૩ = ૧૯૯૨ નવના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯X ૩ = ૨૭. પદવૃંદ ૯X ૮ = ૭૨ X ૩ = ૨૧૬. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદછંદ ૮X ૧૦ = ૮૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
પદવૃંદ પ૯ + ૧૯૨ + ૨૧૬ + ૮૦ = ૫૪૪ પ્ર.૪૯૮ સ્ત્રીવેદને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ: સ્ત્રીવેદને વિષે એકવીસના બંધ ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭x = ૭. પદગ્રંદ ૭ X ૮ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮ x ૨ = ૧૬ પદવૃંદ ૮૮ ૮ = ૬૪૪ ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદછંદ ૯ X ૮ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨