________________
૧૭૬
કર્મગ્રંથ-૬ પદવૃંદ ૩૨ + ૧૨૦ + ૧૪૪ + ૫૬ = ઉપર પ્ર.૪૯૪ પુરૂષવેદને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? પુરૂષદને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬, ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૨૦, પદવૃંદ ૧૬૦ બંધોદય ભાંગા ૩૨, બંધ ૧ x ઉદય ૩૨ = ૩૨ ચારના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૪ ૧ = ૪ પદવૃંદ ૮૮ ૪ = ૩૨ પાંચના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૫x૧ = ૫૪ ૨ = ૧૦. પદછંદ ૮૮ ૫ = ૪૦ x ૨ = ૮૦ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૮૮ ૬ = ૪૮ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદદ ૩૨ + ૮૦ + ૪૮ = ૧૬૦ પ્ર.૪૯૫ પુરૂષદને વિષે પાંચ આદિ બંધના બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય?
કયા?
ઉ: પુરૂષવેદને વિષે પાંચના બંધ ૧ ભાંગો
ઉદયસ્થાન બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૪.
પદવૃંદ ૧૪૪ = ૪ બંધોદયભાંગા ૪ પ્ર.૪૯૬ સ્ત્રીવેદને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ: સ્ત્રીવેદને વિષે ૬ બંધસ્થાનનાં ૧૭ ભાંગા
ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૩૨૪
ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૨૩૧૨ બંધોદયભાંગા ૮૩૬ થાય છે. પ્ર.૪૯૭ સ્ત્રીવેદને વિષે બાવીસના બંઘે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ: સ્ત્રીવેદને વિષે બાવીસના બંધ ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ -૧૦ ઉદયભાંગા ૬૪