________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૭૩
ઉદયપદ ૭ + ૨૪+ ૨૭ + ૧૦ = ૬૮
પદછંદ પ૬ + ૧૯૨ + ૨૧૬ + ૮૦ = ૫૪૪ પ્ર.૪૮૯ પુરૂષવેદને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ: પુરૂષદને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, ૫દેવૃદ ૨૫૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭. પદવૃંદ ૮ x ૭ = પદ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ x 1 = ૮૮ ૨ = ૧૬ પદદ ૮ X ૮ = ૬૪ X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯x 1 = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૯૦ પુરૂષવેદને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા ? ઉ :
પુરૂષદને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૮ x ૭ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮ x ૨ = ૧૬ પદવૃંદ ૮૮ ૮ = ૬૪ x ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯x = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭૨