________________
૧૭૨
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૧૨, પદકુંદ ૧ X ૧૨ = ૧૨ ચારના બંધે ૧ ભાગો, ઉદયભાંગા ૪, પદવંદ = ૪ ત્રણના બંધ ૧ ભાંગો, ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩ બેના બંધ ૧ ભાગો, ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨ એકના બંધે ૧ ભાગો, ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧ અબંધ ૧ ભાગો, ઉદયભાંગા ૧ પદવૃંદ = ૧
અબંધ ૦ ભાંગો ઉદયભાગ ૧ પદવૃંદ = ૧ પ્ર.૪૮૭ પરષદને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ: પુરૂષદને વિષે ૬ બંધસ્થાને ૧૭ ભાંગા
ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૩૨૪ ઉદયપદ ૨૮૮, પદદ ૨૩૧૨
બંધોદય ભાંગા ૮૩૬ થાય છે. પ્ર.૪૮૮ પુરૂષવેદને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉઃ પુરૂષવેદને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ -૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ર૫૬, બંધ ૨ x ૩૨ ઉદય = ૬૪ બંધ ૬ X ૩૨ ઉદય = ૧૯૨ = ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૭X ૮ = ૫૬ આઠના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮X ૩ = ૨૪ પદછંદ ૮X ૮ = ૬૪X ૩ = ૧૨ નવના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯X ૩ = ૨૭. પદવૃંદ ૯ X ૮ = ૭૨ X ૩ = ૨૧૬. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદવૃંદ ૧૦X ૮ = ૮૦