________________
૧૭૧
પ્રશ્નોત્તરી ભાગ-૨
ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ x ૧ = ૪ પદવૃંદ ૨૪ x ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૫x૧ = ૫X૩ = ૧૫ પદગ્રંદ ૨૪ x ૫ = ૧૨૦ x ૩ = ૩૬૦ છના ઉદયે ૨૪ x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x 1 = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૨૪X ૬ = ૧૪૪x ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪
પદગ્રંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ પ્ર.૪૮૫ ત્રણયોગને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ત્રણયોગને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદવૃંદ ૨૪ x ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪x ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૫ x ૧ = ૫ x ૨ = ૧૦, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ x ૨ = ૨૪૦. છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૪૮૬ ત્રણયોગને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા ? ઉ: ત્રણયોગને વિષે પાંચના બંધે ૧ ભાંગો :