________________
૧૭૦
પદવૃંદ ૯ X ૨૪ = ૨૧૬
ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પવૃંદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦
પ્ર.૪૮૩ ત્રણેયોગને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય ? કયા?
હું :
ત્રણયોગને વિષે પાંચમા ગુણસ્થાનકે તેરના બંધે ૨ ભાંગા
૭ - ૮, ઉદયભાંગા ૧૯૨
ઉદયસ્થાન ૪ ૫ ૬ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮
બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ X ઉદય ૧૯૨ = ૩૮૪ પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ X ૧ = ૫ પદ્મવૃંદ ૨૪ × ૫ = ૧૨૦
છના ઉદયે ૨૪ ભાંગા X ૩ = ૭૨ ભાંગા
-
૬ X ૧ = ૬ X ૩ = ૧૮
પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ X ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ x ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭ ૪ ૧ = ૭ X ૩ = ૨૧ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪ ૮ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૮ X ૧ = ૮
પદ્મવૃંદ ૨૪ X ૮ = ૧૯૨
ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = ૫૨
કર્મગ્રંથ-૬
પદવૃંદ ૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨ = ૧૨૪૮
પ્ર.૪૮૪ ત્રણયોગને વિષે છઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા?
ઉ :
ત્રણયોગને વિષે છઠા ગુણસ્થાનકે નવના બંધુ ૨ ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો
ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા - ૧૯૨ ઉદયપદ - ૪૪,
પદ્મવૃંદ ૧૦૫૬
બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૧૪ ઉદય ૧૯૨ = ૧૯૨