________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૬૯
ઉ :
- કયા? ત્રણયોગને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૨ X ૯૬ ઉદય = ૧૯૨. સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x 1 = ૭ પદવૃંદ ૨૪X૭=૧૬૮ આઠના ઉદયે ૨૪x૨ =૪૮ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮ X ૨ = ૧૬ પદદ ૨૪X૮ = ૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪૪૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨
પદવૃંદ ૧૬૮ + ૩૮૪+ ૨૧૬ = ૭૬૮ પ્ર.૪૮૨ ત્રણયોગને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા ? ત્રણયોગને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ બંધોદય ભાંગા ૩૮૪, ૨ બંધ x ઉદય ૧૯૨ = ૩૮૪. છના ઉદયે ભાંગ ૨૪ ઉદયપદ ૬ x ૧ = ૬ પદછંદ ૨૪ x ૬ = ૧૪૪ સાતના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭ X ૩ = ૨૧ પદગ્રંદ ૨૪ x ૭ = ૧૬૮૪ ૩ = ૫૦૪ આઠના ઉદયે ઉદયભાંગા ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૯X ૧ = ૯
ઉ :