________________
૧૭૪
કર્મગ્રંથ-૬
ઉ:
ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૨૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨પ૬ પ્ર.૪૯૧ પુરૂષવેદને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? પુરૂષદને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગ ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૦, પદવૃંદ ૪૮૦ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ છના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૮૮ = ૪૮ સાતના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ X ૩ = ૨૧ પદછંદ ૮X ૭ = ૫૬ X ૩ = ૧૬૮ આઠના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૮ x 1 = ૮X ૩ = ૨૪ પદછંદ ૮X ૮ = ૬૪X ૩ = ૧૯૨ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪+ ૯ = ૬૦
પદવૃંદ ૪૮ + ૧૬૮ + ૧૯૨ + ૭૨ = ૪૮૦ પ્ર.૪૯૨ પુરૂષવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ :
પુરૂષવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે તેના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાંગા ૬૪ ઉદયપદ પર, પદવૃંદ ૪૧૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ પાંચના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૫ X ૧ = પ પદવૃંદ ૮ X ૫ = ૪૦ છના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા