________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ x ૩ = ૫૭૬ નવના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯X ૩ = ૨૭ પદછંદ ૨૪X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૨૪ x ૧૦ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
પદવૃંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. પ્ર.૪૭૦ ત્રસકાયને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : ત્રસકાયને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદય ભાંગા ૩૮૪, બંધ ૪ x ઉદય ૯૬ =૩૮૪ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ ૮૧ =૭ પદવૃંદ ૨૪x૭ = ૧૬૮ આઠના ઉદયે ૨૪x૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૮૪૧ =૮ ૪ ર = ૧૬ પદગ્રંદ ૨૪X૮=૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯ પદવૃંદ ૨૪x૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨
પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮. પ્ર.૪૭૧ ત્રસકાયને વિષે સત્તરના બંધે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય? કયા? _ઉ : ત્રસકાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨