________________
૧૬૨
:
વનસ્પતિકાયને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
૯ ઉદયભાંગા ૩૨
ઉદયસ્થાન ૩. ૭ ८
-
ઉ :
.
ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬
સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭
પદવૃંદ ૭ X ૮ = ૫૬
આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા
ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬
પદવૃંદ ૮ X ૮ = ૬૪ X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭૨
ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨
પ્ર.૪૬૮ ત્રસકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ?
ઉ : ત્રસકાયને વિષે દસ બંધસ્થાનના ૨૧ ભાંગા
= ૨૫૬
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૫૯૪૭ બંધોદય ભાંગા ૨૫૧૮ થાય છે.
પ્ર.૪૬૯ ત્રસકાયને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
કયા ?
ત્રસકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨
ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨.
બંધોદયભાંગા ૭૬૮.
બંધ ૬ X ૯૬ ઉદય = ૫૭૬
=
કર્મગ્રંથ-૬
બંધ ૨ X ૯૬ ઉદય = ૧૯૨ = ૭૬૮ થાય છે.
=
૭ના ઉદયે ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૭ X ૧ = ૭
પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮
આઠના ઉદયે ૨૪ x ૩ = ૭૨ ભાંગા
ઉદયપદ ૮ ૪ ૧ = ૮ X ૩ = ૨૪