________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉ :
ઉદયપદ ૯ x ૧ = ૯x ૨ = ૧૮ પદછંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮ X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદવૃંદ ૬૪ + ૧૪૪+ ૮૦ = ૨૮૮ . પ્ર.૪૬૫ વનસ્પતિકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
વનસ્પતિકાયને વિષે ૨ બંધસ્થાનના ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ૩૨૦, બંધ ૬ X ૩૨ ઉદય = ૧૯૨
બંધ ૪ x ૭૨ ઉદય = ૧૨૮ = ૩૨૦ થાય. ૫.૪૬૬ ૦
વનસ્પતિકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? વનસ્પતિકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા ૧૯૨, બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૯x 1 = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦. પદવૃંદ ૧૦ X ૮ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૬૭ વનસ્પતિકાયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા?
ઉ :