________________
૧૬૦
કર્મગ્રંથ-૬
ઉ:
પદવૃંદ ૮X ૮ = ૬૪૪ ૨ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદકુંદ ૮ X ૯ = ૭ર ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદછંદ ૫૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૬૩ તેઉકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? તેઉકાયને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પડછંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૫ X ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૧૦ X ૮ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદછંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૬૪ વાયુકાયને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ:
વાયુકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮ પદવૃંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા