________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૫૯ ઉઃ અપકાયને વિષે બે બંધસ્થાનાદિ ૧૦ ભાંગા, ઉદયસ્થાન -૪૭
૮-૯-૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨
બંધ ૪૪ ૩૨ ઉદય = ૧૨૮ = ૩૨૦ થાય. પ્ર.૪૬૧ અપ્લાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : અષ્કાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૯x ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮ x ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદછંદ ૬૪+ ૧૪૪ + ૮૦ = ૨૮૮ _પ્ર.૪૬૨ અપકાયને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : અપકાયને વિશે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ x = ૭ પદછંદ ૮ X ૭ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮x 1 = ૮૮ ૨ = ૧૬