SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મગ્રંથ-૬ પ્ર.૪૫૮ પૃથ્વીકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: પૃથ્વીકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬૪ ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદછંદ ૮૮ ૮ = ૬૪ નવના ઉદયે ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૫ X ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદગ્રંદ ૮X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૫૯ પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ, ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદગ્રંદ ૨૫૬ બંધોદયભાંગા બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ થાય. સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪૪ ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદjદ ૯X ૮ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવંદ પ૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૬૦ અપકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy