SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ આઠમા ગુણસ્થાનકે ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪, પવૃંદ ૨૪ × ૪ = ૯૬. પાંચના ઉદયે ૨૪ x ૨ = ૪૮ ભાંગા ઉ : ઉદયપદ ૫ ૪ ૧ = ૫ X ૨ = ૧૦, પદવૃંદ ૨૪૪ ૫ = ૧૨૦ x ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદ્મવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦ પદ્મવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૪૫૬ પંચેન્દ્રિયને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ કેટલા કેટલા ભાંગા હોય ? કયા? પંચેન્દ્રિયને વિષે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાંગા ૧૨ ઉદયપદ ૦ પદવૃંદ ૧૨ X ૦ = ૧૨ બંધોદય ભાંગા ૧૨ X ૧ = ૧૨ ચારના આદિ બંધના અનુક્રમે એક એક બંધ ભાંગો ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાંગા ૧૦ ઉદયપદ ૦ પદવૃંદ ૦ X ૧૦ = ૧૦ બંધોદયભાંગા ૧ X ૧૦ = ૧૦ અબંધે ૧ના ઉદયે ૧ ભાંગો ઉદયપદ ૦ પદવૃંદ ૧ બંધોદય ભાંગો ૧. પ્ર.૪૫૭ પૃથ્વીકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ? પૃથ્વીકાયને વિષે બે બંધસ્થાનનાં ૧૦ ભાંગા ઉ ઃ ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયસ્થાન ૪. ૭ ૮ - - ૧૫૭ ૯ ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ બંધ ૬ X ૩૨ ઉદય = ૧૯૨ બંધ ૪ X ૩૨ ઉદય = ૧૨૮ = ૩૨૦ થાય.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy