________________
૧૬૪
કર્મગ્રંથ-૬
સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭. પદવૃંદ ૨૪x૭=૧૬૮ આઠના ઉદયે ૨૪*૨=૪૮ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮X ૨ = ૧૬ પદછંદ ૨૪X૮=૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪૮૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + ૦ =૩૨
પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮. પ્ર.૪૭ર ત્રસકાયને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કિયા?
ઉ: ત્રસકાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮-૯ ના ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ બંધોદય ભાંગા ૩૮૪ છના ઉદયે ઉદયભાંગા ર૪ ઉદયપદ ૬૪ ૧ = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ સાતના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭X ૧ = ૭X ૩ = ૨૧ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮૪ ૩ = ૫૦૪ આઠના ઉદયે ઉદયભાંગા ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૮x = ૮૪ ૩ = ૨૪ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ - ઉદયપદ ૯૪ ૧ = ૯ પદવૃંદ ૨૪X ૯ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪+ ૮ = ૬૦
પદવૃંદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦ પ્ર.૪૭૩ ત્રસકાયને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રસકાયને વિષે તેરના બંધે ૨ ભાંગા