________________
૧૪૯
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદવૃંદ ૮ X ૭ = પ૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪ x ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૪૧ બેઈન્દ્રિયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
બેઈન્દ્રિય જાતિને વિષે બે બંધસ્થાને ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨
બંધ ૪x ઉદય ૩૨ = ૧૨૮ = ૩૨૦ પ્ર.૪૪૨ બેઈન્દ્રિયને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા ? બેઈન્દ્રિય વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૮૮ ૮ = ૬૪ નવના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯x ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદવૃંદ ૬૪+ ૧૪૪+ ૮૦ = ૨૮૮