________________
૧૫૦
કર્મગ્રંથ-૬
પ્ર.૪૪૩ બેઈજિયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા?
ઉ:
બેઈજિયને વિષે એકવીસના બંધ - ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પડછંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭. પદવૃંદ ૮૮ ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૮ ૨ = ૧૬ પદવૃદ ૮X ૮ = ૬૪૪ ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૮ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૪૪ તેઈજિયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
તેઈન્દ્રિયજાતિને વિષે બે બંધસ્થાન ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨
બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ = ૩૨૦ પ્ર.૪૪૫ તે ઈન્દ્રિયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
ઉ :
કયા?
ઉ:
તેઈન્દ્રિયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા ૬ X ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાગ, ઉદયપદ ૮ X ૧ = ૮ પદવૃંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૯X ૧ = ૯X ૨ = ૧૮