SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કર્મગ્રંથ-૬ ઉ: ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ પદવૃંદ ૯૬ + ૩૩૬ + ૩૮૪+ ૧૪૪ = ૯૬૦. પ્ર.૪૩૮ એકેન્દ્રિયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? એકેન્દ્રિયને વિષે બે બંધસ્થાન ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ૩૨ X૪ = ૧૨૮ ૧૯૨ + ૧૨૮ = ૩૨૦ થાય. પ્ર.૪૩૯ એકેન્દ્રિયને વિષે બાવીસના બંધે કેટલા કેટલા બંધાદિ ભાંગા થાય? કયા? ઉ : એકેન્દ્રિયને વિષે બાવીસના બંધે - ૬ ભાંગા ઉદયસ્થાન ૩ ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૮ X ૮ = ૬૪ નવના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ x ૧ =૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮X ૧૦ =૮૦ થાય. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદછંદ ૬૪+ ૧૪૪+ ૮૦ = ૨૮૮ પ્ર.૪૪૦ એકેન્દ્રિયને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોત? કયા? : એકેન્દ્રિયને વિશે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ ઉ:
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy