SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કર્મગ્રંથ-૬ પદવૃંદ ૨૪X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮. દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧= ૧૦ પદદ ૨૪X ૧૦ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪+ ર૭ + ૧૦ = ૬૮ પદવૃંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. બંધોદયભાંગા ૯૬ X ૨ = ૧૯૨, ૯૬ X ૬ = ૫૭૬ = ૭૬૮ થાય. પ્ર.૪૨૭ મનુષ્યગતિને વિષે એકવીસના બંધ બંધાદિ-ભાંગા કેટલા કેટલા હોય? કિયા? ઉઃ મનુષ્યગતિને વિષે એકવીસના બંધ બંધભાંગા - ૪ ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨ પદછંદ ૭૬૮. બંધોદયભાંગા ૯૬ ૪૪ = ૩૮૪ થાય. સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x 1 = ૭ પદછંદ ૭X ૨૪=૧૬૮ આઠના ઉદયે ર૪x૨ =૪૮ ભાંગા, ઉદયપદ ૮ x ૧ = ૮૮ ૨ = ૧૬ પદવંદ ૮x૨૪=૧૯૨ X ૨ = ૩૮૪. નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪૮૯ = ૨૧૬, ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩ર થાય. પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮. પ્ર૪૨૮ મનુષ્યગતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? મનુષ્યગતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩ર પદવૃંદ ૭૬૮. બંધોદયભાંગા બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ ૮૧ = ૭ ઉ :
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy