________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૧
પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ x 1 = ૫ પદગ્રંદ ૨૪x ૫ = ૧૨૦. છના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃદ ૨૪ x ૬ = ૧૪૪ x ૭ = ૪૩૨ સાતના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૭ x = ૭ X ૩ = ૨૧ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮X ૩ = ૫૦૪ થાય. ૮ના ઉદયે ભાંગ ૨૪, ઉદયપદ ૮ ૧ = ૮. પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર પદવૃંદ ૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨ = ૧૨૪૮
બંધોદયભાંગા. બંધ ૨ x ઉદયપદ ૧૯૨ = ૩૮૪. પ્ર.૪૨૫ મનુષ્યગતિને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: મનુષ્યગતિને વિષે બંધસ્થાન ૧૦, બંધમાંગા ર૧ ઉદયસ્થાન
૯, ઉદયભાંગા ૯૮૩ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૬૯૪૭ બંધોદય
ભાંગા ૨૪૧૮ થાય છે. પ્ર.૪૨૬ મનુષ્યગતિને વિષે બાવીસના બંધ બંધાદિમાંના કેટલા કેટલા થાય? ઉ :
મનુષ્યગતિને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨. બંધોદયભાંગા ૯૬ X ૨ = ૧૯૨, ૯૬ X ૬ = પ૭૬ = ૭૬૮ ૭ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૭ x = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮. આઠના ઉદયે ૨૪ x ૭ = ૭ર ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = પ૭૬ નવના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા, ઉદયપદ ૯૪ ૧ = ૯X ૩ = ૨૭