________________
૧૪૦
કર્મગ્રંથ-૬
ઉઃ
નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪૯ = ૨૧૬. ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ થાય. પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮.
બંધોદય ભાંગા. બંધભાંગા ૨ x૯૬ ઉદયભાંગા =૧૯૨. પ્ર.૪૨૩ તિર્યંચગતિને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? તિર્યંચગતિને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪ - ૬ - ૭ - ૮ - ૯ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ - ૬૦, પદવૃંદ ૧૪૪૦, બંધોદય ભાંગા ૩૮૪ છના ઉદયે ઉદયભાંગ ૨૪ ઉદયપદ ૬ x ૧ = ૬ પદવંદ ૨૪X ૬ = ૧૪૪ થાય. સાતના ઉદયે ઉદયભાંગા ૨૪x ૩ = ૭૨ , ઉદયપદ ૭X૧ = ૭ X ૩ = ૨૧. પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮X ૩ = ૫૦૪. આઠના ઉદયે ૨૪x ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮X ૩ = ૨૪ પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ x ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૯X ૧ = ૯, પદવૃંદ ૯X ૨૪ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ ૧૪૪+ ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦.
બંધોદયભાંગા. બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ થાય. પ્ર.૪૨૪ તિર્યંચગતિને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા?
ઉ:
તિર્યંતગતિને વિષે તેરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪.૫ - ૬ - ૭ - ૮, ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ બંધોદયભાંગા ૩૮૪