________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૯
ઉદયપદ ૭ + ૨૪+ ૨૭ + ૧૦ = ૬૮.
પદવૃંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. પ્ર.૪ર૧ તિર્યંતગતિને વિષે એકવીસ બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય?
કયા ? ઉ : તિર્યંતગતિને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮. બંધોદયભાંગા ૯૬ X૪ = ૩૮૪ થાય. સાતના ઉદયે ર૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ =૭ પદવૃંદ ૭ X ૨૪ = ૧૬૮ આઠના ઉદયે ર૪x૨=૪૮ ભાંગા, ઉદયપદ ૮ ૪૧ =૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૨૪X૮=૧૯૨ X ૨ = ૩૮૪. નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯x ૧=૯ પદગ્રંદ ૨૪૪૯ = ૨૧૬. ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩ર થાય. પદવૃંદ ૧૬૮ + ૩૮૪+ ૨૧૬ = ૭૬૮.
બંધોદય ભાંગા. બંધમાંગા ૪x૯૬ ઉદયભાંગા = ૩૮૪ પ્ર.૪૨૨ તિર્યંચગતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? તિર્યંતગતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮. બંધોદયભાંગા ૧૯ર થાય છે. ૯૬ ૨ = ૧૯૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૭ X ૨૪ = ૧૬૮ આઠના ઉદયે ૨૪x૨ =૪૮ ભાંગા, ઉદયપદ ૮ X૧ =૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૨૪૪૮ = ૧૯૨ x ૨ =૩૮૪.
ઉ :