________________
૧૩૮
કર્મગ્રંથ-૬
૮ના ઉદયે ૮૪ ૩ = ૨૪, ઉદયપદ ૮ x 1 = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૮X ૮ = ૬૪ X ૩ = ૧૯૨ થાય. નવના ઉદયે ૮ ભાંગા. ઉદયપદ ૯ x 1 = ૯ પદવૃંદ ૯X ૮ = ૭ર થાય છે. ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૮ = ૬૦
પદવૃંદ ૪૮ + ૧૬૮+ ૧૯૨ + ૦૨ = ૪૮૦ પ્ર.૪૧૯ તિર્યંચગતિને વિષે બંધાદિભાંગા કેટલા કેટલા હોય? કયા?
તિર્યંચગતિને વિષે ૪ બંધસ્થાનના ૧૪ ભાંગા ઉદયસ્થાન ૬. ૫ - ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૭૬૮ ઉદયપદ ૨૪૪, પદવૃંદ ૫૮૫૬
બંધોદય ભાંગા ૨૧૧૨ થાય છે. પ્ર.૪૨૦ તિર્યંચગતિને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ: તિર્યંચગતિને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪ (૭ થી ૧૦) ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨. બંધોદય ભાંગા ૭૮૬ થાય છે. ૭ના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭. પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮. ૮ના ઉદયે ૨૪X૭=૦૨ ભાંગા, ઉદયપદ ૮૮૧ = ૮૪ ૩ = ૨૪ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯X ૩ = ૨૭ પદગ્રંદ ૨૪X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૨૪X ૧૦ = ૨૪૦ * બંધોદયભાંગા ૯૬ X ૨ = ૧૯૨, ૯૬ X ૬ = ૫૭૬