SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પદવૃંદ ૨૪ x ૭= ૧૬૮ આઠના ઉદયે ૨૪ X ૮ =૧૯૨ X ૨ = ૩૮૪ ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૨૪ X ૮ = ૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯૪૧=૯ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬. ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨ થાય. પવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮. પ્ર.૪૨૯ મનુષ્યગતિને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? ઉ : મનુષ્યગતિને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪ - ૬ - ૭ -- ८ - ૧૪૩ ૯ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ - ૬૦, પદવૃંદ ૧૪૪૦, બંધોદયભાંગા. બંધ ૨ X ઉદય ૧૯૨ = ૩૮૪ થાય. છના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૬ X ૧ = ૬ પદ્મવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ થાય. સાતના ઉદયે ભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયપદ ૭ X ૧ = ૭ X ૩ = ૨૧. પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪. આઠના ઉદયે ભાંગા ૨૪ X ૩ ૭૨, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૯ × ૧ = ૯, પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ થાય છે. ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ = ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦, પ્ર.૪૩૦ મનુષ્યગતિને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ? ઉ : મનુષ્યગતિને વિષે તેરના બંધે ૨ ભાંગા
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy