________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૨૯
પદવૃંદ ૧૦X ૮ =૮૦. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય. પ્ર.૪૦૧અ અસન્નીઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય ? ઉ: એકવીસના બંધે બંધમાંગા ૪. ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯
ઉદયભાંગા - ૩૨, ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય. સાતના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૭X૧=૭. પદવૃંદ ૭X ૮ =પદ. આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮ X ૨ = ૧૬, પદછંદ ૧૬ X ૮ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯. પદવૃંદ ૯X ૮ = ૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨ થાય. પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય.
બંધ ભાગ ૪ X ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૪૦૨ સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે ત્રણ બંધસ્થાનના ૧૨ ભાંગા ઉદયસ્થાન ૫. ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૮૪, ઉદયપદ ૧૩૬, પદવૃંદ ૩૦૭૨ થાય છે. બંધ ૬ X૯૬ =૫૭૬ બંધ ૪ X૯૬ = ૩૮૪, બંધ ૨ x ૧૯૨
= ૩૮૪ = ૧૩૪૪ બંધોદયભાંગ. પ્ર.૪૦૩ સન્ની અર્યાતાજીવોને બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા ? ઉ: સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૬. પદવૃંદ ૮૬૪ થાય. આઠના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૮ X ૧ =૮,
ઉ :
સજી,