________________
૧૩૦
કર્મગ્રંથ-૬
પદવૃંદ ૨૪૪૮ = ૧૯૨. નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯x ૨ = ૧૮ પદછંદ ૨૪X૯ = ૨૧૬ X ૨ =૪૩૨ થાય. દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૧૦ x ૨૪ = ૨૪૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. પદવૃંદ ૧૯૨ + ૪૩૨ + ૨૪૦ =૮૬૪ થાય છે.
બંધભાગ ૬ x૯૬ =૫૭૬ બંધોદય ભાંગા. પ્ર.૪૦૪ સન્નીઅપર્યાપ્તા જીવોને એકવીસના બંધે બંધ ભાંગાદિ કેટલા કેટલા
હોય? કયા? સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદદ ૭૬૮ થાય. સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ =૭, પદછંદ ૭ ૨૪=૧૬૮. આઠના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૮ X૧ =૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૨૪X૮=૧૯૨ X ૨ = ૩૮૪. નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯ પદવૃંદ ૨૪x૯ = ૨૧૬ ભાંગા. ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩ર થાય. પદવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮ થાય છે.
બંધમાંગા ૪૪૯૬ =૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૪૦૫ સન્નીઅપર્યાપ્ત જીવોને સત્તરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉઃ સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે સત્તરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૪ - ૬ - ૭ - ૮ - ૯ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ - ૬૦, પદવૃંદ ૧૪૪૦ થાય છે. ૬ના ઉદયે ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૬ x 1 = ૬ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ થાય.. ૭ના ઉદયે ઉદયભાંગા ૭૨, ઉદયપદ ૭ X ૧ = ૩ X ૩ = ૨૧