________________
૧૨૮
હું :
આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮.
પદ્મવૃંદ ૮ x ૮ = ૬૪.
નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯ X ૧=૯૪ ૨=૧૮,
પદ્મવૃંદ ૧૬ X ૯ = ૧૪૪.
દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦૪ ૧ = ૧૦,
પવૃંદ ૧૦૪ ૮ = ૮૦,
ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬.
પદ્મવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા.
૫.૪૦૦ અસન્ની પંચેન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા?
અસશી પંચેન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭
८
૯
૧૦
ઉદયભાંગા ૬૪. ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪, બંધભાંગા ૬ X ૩૨ = ૧૯૨ બંધભાંગા ૪ X ૩૨ = ૧૨૮ + ૧૯૨ = ૩૨૦ બંધોદય ભાંગા.
-
·
=
કર્મગ્રંથ-૬
પ્ર.૪૦૧ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ?
હું :
અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને પહેલા ગુણસ્થાનકે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮
દ
.
૯ ૧૦. ઉદયભાંગા - ૩૨,
ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ થાય. આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮ X ૧=૮,
પદવૃંદ ૮ X ૮ = ૬૪.
નવના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૯X ૧=૯X ૨ = ૧૮.
પદ્મવૃંદ ૧૬ X ૯ = ૧૪૪.
દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦૪ ૧ = ૧૦