________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧ ૨૭
ઉ :
ઉ :
કેટલા કેટલા હોય ? કયા ? ચઉરીજિયઅપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૮૧ =૮ પદવૃંદ ૮૮૮ =૬૪ નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯૪૧ =૯x ૨ = ૧૮ પદવૃંદ ૯૪૧૬ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદવૃંદ ૧૦x૮ =૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૯૮ ચહેરીન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય? કયા? ચઉરીન્દ્રિય અપર્યાપ્ત જીવોને વિષે બીજા ગુણસ્થાનકને વિષે એકવીસના બંધ બંધમાંગા ૪ ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા -- ૩૨, ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય. સાતના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૭ X ૮ = ૫૬. આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮*૧=૮x૨=૧૬, પદવૃંદ ૧૬૪૮ = ૧૨૮. : નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯૪૧ =૯. પદવૃંદ ૯*૮=૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ થાય. પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨પ૬ થાય.
બંધ ભાગ ૪ X ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૯૯ ચઉરીન્દ્રિયપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કિયા ? ચઉરીન્દ્રિયપર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે છ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ થાય.