________________
૧૨૬
કર્મગ્રંથ-૬
આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮*૧=૮x૨ =૧૬, પદવૃંદ ૧૬૪૮ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગ, ઉદયપદ ૯*૧=૯. પદછંદ ૯*૮=૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨ થાય. પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય.
બંધ ભાગા ૪ x ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૯૫ તેઈજિયપર્યાપ્ત જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? તેઈન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા ૬, ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮. આઠના ઉદયના ૮ ભાંગા ઉદયપદ ૮X ૧ =૮. પદવૃંદ ૮ X ૮ = ૬૪. નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯X ૨ = ૧૮, પદવૃંદ ૧૬ X ૯ =૧૪૪. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧= ૧૦, પદવૃંદ ૧૦૪ ૮ =૮૦. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬. પદવૃદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૯૬ ચઉરીજિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉઃ ચહેરીજિયઅપર્યાપ્ત જીવોને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ હોય છે. બંધ ભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ૪ X ૩૨ = ૧૨૮ + ૧૯૨ =
૩૨૦ બંધોદયભાંગા. પ્ર.૩૯૭ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા