________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર.૩૯૨ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ?
કયા ?
તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦, ઉદયભાંગા ૬૪
ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ થાય છે.
બંધ ભાંગા ૬ X ૩૨ = ૧૯૨ બંધ ભાંગા ૪ X ૩૨ = ૧૨૮ =૩૨૦ બંધોદય ભાંગા.
6:
પ્ર.૩૯૩ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા?
6:
તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બાવીસ ના બંધે છ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ થાય.
આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૪૧=૮,
પદવૃંદ ૮ X ૮ = ૬૪.
નવના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૯X ૧=૯X૨=૧૮.
પદવૃંદ ૧૬ X ૯ = ૧૪૪.
દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦૪૧=૧૦
પદવૃંદ ૧૦૪ ૮ = ૮૦,
ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬ થાય.
પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય.
૧૨૫
પ્ર.૩૯૪ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા થાય ? કયા ?
હું :
તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ ૮ - ૯. ઉદયભાંગા - ૩૨
.
ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય.
સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧= ૭, પદવૃંદ ૮ X ૭ =
૫૬.