________________
૧૨૪
કર્મગ્રંથ-૬
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૯૦ બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા
કેટલા કેટલા હોય? કયા? બેઈજિયઅપર્યાપ્તા જીવોને વિષે બીજા ગુણસ્થાનકે એકવીસ બંધ બંધ ભાંગા ચાર, ઉદયસ્થાન ૩. ૭-૮- ૯. ઉદયભાંગા - ૩ર, ઉદયપદ - ૩૨, પદકુંદ ૨૫૬. સાતના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૭*૧= ૭. પદવૃંદ ૮૮ ૭ =૫૬. આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮*૧=૮x૨=૧૬, પદવૃંદ ૧૬૪૮ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯. પદવૃંદ ૯*૮=૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ થાય. પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય.
બંધ ભાગા ૪ x ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૯૧ બેઈન્દ્રિયપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા?
ઉ:
બેઈન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધ બંધભાંગા છ ઉદયસ્થાન ૩. ૮- ૯ - ૧૦. ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ થાય
છે.
આઠના ઉદયના ૮ ભાંગા, ઉદયપદ ૮*૧=૮. પદવૃંદ ૮૮૮= ૬૪ થાય. નવના ઉદયે ૧૬ ભાંગા,ઉદયપદ ૯X ૧=૯૪૨ =૧૮, પદવૃંદ ૧૬ x૯ =૧૪૪ થાય. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૧૦x૮ =૮૦. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા.