________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉ :
આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૪ ૧=૮.
પદ્મવૃંદ ૮ x ૮ = ૬૪.
નવના ઉદયે ૮૪ ૨ =૧૬, ભાંગા ઉદયપદ ૯X૧=૯X૨=૧૮.
પવૃંદ ૧૬ X ૯ = ૧૪૪ થાય.
દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧=૧૦
પવૃંદ ૮ X ૧૦ = ૮૦.
ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬.
પવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮.
બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા.
પ્ર.૩૮૮ બેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા ?
બેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બે-બંધસ્થાન-બંધભાંગા-૧૦
૧૦ ઉદયભાંગા - ૬૪
ઉદયસ્થાન ૪. ૭ ८
-
ઉદયપદ - ૬૮ પવૃંદ ૫૪૪ થાય છે.
બંધભાગા ૬X૩૨ = ૧૯૨ બંધભાગા ૪૪ ૩૨ = ૧૨૮ + ૧૯૨
= ૩૨૦ બંધોદય ભાંગા.
-
૧૨૩
૯
-
પ્ર.૩૮૯ બેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા
કેટલા કેટલા હોય ? કયા ?
ઉ :
બેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બાવીસના બંધે ૧૦. ઉદયભાંગા - ૩૨
બંધ ભાંગા છ ઉદયસ્થાન ૩. ૮
-
૯
-
ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ થાય.
૮ના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૪૧=૮, પદવૃંદ ૮ X ૮ = ૬૪. નવના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૯ X ૧ = ૯ X ૨ = ૧૮,
પદવૃંદ ૧૬ X ૯ = ૧૪૪.
દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦૪૧=૧૦, પદવૃંદ ૧૦૪૮
=૮૦.
ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬.
પદ્મવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮.