SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કર્મગ્રંથ-૬ આઠના ઉદયના ૮ ભાંગા ઉદયપદ ૮*૧=૮. પદવૃંદ ૮૮૮ =૬૪. નવના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૯*૧=૯x ૨ = ૧૮. પદછંદ ૧૬ X ૯ =૧૪૪ થાય. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧=૧૦ પદવૃંદ ૮X ૧૦ = ૮૦ થાય છે. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬ થાય. પદવૃંદ ૬૪+ ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય. પ્ર.૩૮૬ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિના કેટલા ભાંગા હોય? કયા? ઉઃ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બીજા ગુણસ્થાનકે એકવીસના બંધે બંધ ભાંગા - ચાર ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯. ઉદયભાંગા - ૩૨ ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૭X૧=૭. પદવૃંદ ૮ X ૭ = ૫૬. આઠના ઉદયે ૮x૨=૧૬ ભાંગા,ઉદયપદ ૮*૧=૮x૨=૧૬. પદવૃંદ ૮ X ૮ = ૬૪ x ૨ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯. પદવૃંદ ૮૪૯ = ૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩ર થાય. પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય. બંધ ભાગા ૪૪ ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૮૭ બાદર એકેન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બંધ ભાંગા આદિ કેટલા કેટલા હોય? કયા? ઉઃ બાદર એકેન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા -છ ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨ ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy