________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૨૧
ઉ :
પ્ર.૩૮૩ સૂક્ષ્મપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બંધ આદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? સૂક્ષ્મપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા ૬ ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨ ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ થાય છે. આઠના ઉદયના ૮ ભાંગા ઉદયપદ ૮*૧=૮. પદવૃદ ૮૪ ૮ = ૬૪. નવના ઉદયના ૮x૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૯*૧=૯૪૨ = ૧૮. પદવૃંદ ૮૪૯=૭૨ x ૨ = ૧૪૪ થાય. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧=૧0 પદવૃંદ ૮X ૧૦=૦૦ થાય છે. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય.
બંધ ભાગા ૬ x ઉદયભાંગા ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય. પ્ર ૩૮૪ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા કયા? બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બે બંધસ્થાનનાં બંધ ભાંગા ૧૦, ઉદયસ્થાન ૪, ઉદયભાંગા ૬૪, ઉદયપદ - ૬૮. પદવૃંદ ૫૪૪ થાય છે. બંધ ભાગા ૬ x ઉદયભાંગા ૩૨ = ૧૯૨ ઉદયભાંગા ૪૪૩૨ =
૧૨૮ + ૧૯૨ = ૩૨૦ બંધોદય. પ્ર.૩૮૫ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને વિષે પહેલે ગુણસ્થાનકે બંધાદિ ભાંગા
કેટલા કેટલા હોય? કયા? બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને વિષે પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા આ પ્રમાણે જાણવા. બાવીસ ના બંધે બંધ ભાંગા - ૬ ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨ ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ થાય છે.