________________
૧૨૦
કર્મગ્રંથ-૬
ઉ :
ના બંધે બંધ ભાંગા ૧૪૪ = ૪ બંધોદય ભાંગા. ૩ના બંધે બંધ ભાંગા ૧ X ૩ = ૩ બંધોદય ભાંગા. રના બંધે બંધ ભાંગા ૧ X ૨ = ૨ બંધોદય ભાંગા. ૧ના બંધે બંધ ભાંગા ૧૪ ૧ = ૧ બંધોદય ભાંગા.
૦ના અબંધે બંધ ભાંગા ૦x૧ = ૧ બંધોદય ભાંગો. પ્ર.૩૮૧ દસમા ગુણસ્થાનકે બંધ - ઉદય બંધોદય આદિ ભાંગા કેટલા થાય?
કયા? દસમા ગુણસ્થાનકે બંધનો અભાવ હોય છે. ઉદયસ્થાન ૧ – ૧ ભાંગો
પદવંદ ૧૮૧ = ૧ હોય.. ચૌદ જીવભેદને વિષે બંધ - ઉદય - બંધોદય - પદ - પદવૃંદ
ભાંગા વર્ણન. પ્ર.૩૮૨ સૂક્ષ્મ. એકેન્દ્રિય અપર્યાપ્ત જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ: સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા -
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાગ - ૩૨ ઉદયપદ - ૩૬, પદવૃંદ ૨૮૮ હોય છે. આઠના ઉદયના ૮ ભાંગા ઉદયપદ ૮×૧ =૮. પદદ ૮ X ૮ = ૬૪. નવના ઉદયના ૮x૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૯*૧=૯૪૨ = ૧૮. પદવૃંદ ૮૪૯=૭૨ x ૨ = ૧૪૪ થાય. દસના ઉદયના ૮ x ૧ = ૮ ભાંગા, ઉદયપદ ૧૦ X ૧ = ૧૦ પદવૃંદ ૮X ૧૦=૦૦ થાય છે. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય. બંધ ભાગા ૬ x ઉદયભાંગા ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય.