________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ક ૧૧૯
ઉઃ
૧૦૫૬ થાય. બંધમાંગો ૧ x ૧૯૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૭૯ આઠમા ગુણસ્થાનકે બંધ-ઉદય-બંધોદય આદિ ભાંગા કેટલા થાય?
કયા? આઠમા ગુણસ્થાનકે નવના બંધે બંધમાંગો - ૧ ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬, ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ થાય ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪, પદવૃંદ ૨૪૪૪ = ૯૬. પાંચના ઉદયના ૨૪X ૨ = ૪૮ ભાંગા. ઉદયપદ ૫x૧ = ૫ X ૨ = ૧૦. પદદ ૨૪x ૧૦ = ૨૪o થાય. છના ઉદયના ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૬ x 1 = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પદવૃંદ થાય છે. ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦ થાય.
બંધમાંગો ૧ x૯૬ = ૯૬ બંધોદય ભાંગા. પ્ર.૩૮૦ નવમા ગુણસ્થાનકે બંધ - ઉદય - બંધોદય આદિ ભાંગા કેટલા કેટલા
થાય? કયા? ઉ: નવમા ગુણસ્થાનકે પાંચના બંધે બંધ ભાંગો - ૧. ૨ ના ઉદયે ૧૨
ભાંગા, પદવૃંદ ૧૨ x ૨ = ૨૪ થાય. ચારના બંધે બંધ ભાંગો - ૧ એકના ઉદયે ઉદયભાંગા - ૪, પદવૃંદ ૧ X૪ = ૪. ત્રણના બંધે બંધ ભાંગો - ૧, એકના ઉદયે ઉદય ભાંગા - ૩ પદવૃંદ ૩x ૧ = ૩. બેના બંધે બંધ ભાંગા ૧, ઉદયસ્થાન એકનું ઉદયભાંગો ૧, પદવૃંદ ૨ x ૧ = ૨. એકના બંધે બંધ ભાગ ૧, ઉદયસ્થાન એકનું ઉદયભાંગો ૧, પદવૃંદ ૧ x ૧ = ૧.
આ રીતે ૨૪ + ૪ + ૩ + ૨ + ૧ = ૩૪ પદવૃંદ થાય. - ૫ ના બંધે બંધ ભાંગા ૧ X ૧૨ = ૧૨ બંધોદય ભાંગા.